કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે અભિનવ કૃષિ અંગે રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું આયોજન કર્યું હતું ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
CSIR
APEDA
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
નીચેના પૈકી ક્યું રાજ્ય ડેરી ઉદ્યોગ માટે વિશેષ સહકારી બેંકની સ્થાપના કરશે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
ગુજરાત
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર - 2022 (AAHAR-2022)નું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

ભોપાલ
નવી દિલ્હી
બેંગલુરુ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP