કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ યોજના માટે લોકપાલ એપ (Ombudsperson App) લૉન્ચ કરવામાં આવી ? PM POSHAN મનરેગા PM આવાસ યોજના એક પણ નહીં PM POSHAN મનરેગા PM આવાસ યોજના એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 43મો 45મો 58મો 41મો 43મો 45મો 58મો 41મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૈન્ય રણક્ષેત્રમ્-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યુ હતું ? ICG BSF ભારતીય સૈન્ય NSG ICG BSF ભારતીય સૈન્ય NSG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? ભોપાલ (મધ્ય પ્રદેશ) બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP