કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ? INS તબર INS કોલકાતા INS વિશાખાપટ્ટનમ INS જલશ્વ INS તબર INS કોલકાતા INS વિશાખાપટ્ટનમ INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઇ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ ચેસ ક્રિકેટ ફૂટબોલ ટેબલ ટેનિસ ચેસ ક્રિકેટ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોરોસિંગ વેન ક્યા રાજયમાં લૉન્ચ કરવામાં આવી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તેલંગાણા કેરળ ગોવા કર્ણાટક તેલંગાણા કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યુ ? સરદાર સરોવર રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP