કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 5 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. પ્રેરણા પ્રતિરક્ષા કવચ સુરક્ષા પ્રેરણા પ્રતિરક્ષા કવચ સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં પ્લાસ્ટિક કચરાના મુદ્દાને હલ કરવા માટે કઈ પહેલ શરૂ કરાઈ છે ? સંભવ અને સ્વાવલંબન સંભવ સ્વાવલંબન સ્થિરતા સંભવ અને સ્વાવલંબન સંભવ સ્વાવલંબન સ્થિરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP