કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં પર્પલ કેપ વિજેતાનું નામ જણાવો. કગિસો રબાડા ઉમરાન મલિક યુઝવેન્દ્ર ચહલ વાનિન્દુ હસરંગા કગિસો રબાડા ઉમરાન મલિક યુઝવેન્દ્ર ચહલ વાનિન્દુ હસરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? ઓડિશા મહારાષ્ટ્ર ગોવા કેરળ ઓડિશા મહારાષ્ટ્ર ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ માપ વિજ્ઞાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 6 મે 20 મે 11 મે 30 મે 6 મે 20 મે 11 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. આપેલ તમામ ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં INS નિર્દેશક ક્યા લૉન્ચ કરાયું ? વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP