કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ___ કે તેથી વધુ રોકડ રકમ જમા કરવા કે ઉપાડવા માટે સરકારે PAN અથવા આધારકાર્ડ ફરજિયાત કર્યું ? 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ મઝગાંવ ડોક લિ. કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ મઝગાંવ ડોક લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) મે, 2022માં કયા સ્થળે ક્વાડ સમિટ યોજાઈ હતી ? મોસ્કો, રશિયા ન્યૂયોર્ક, અમેરિકા ટોક્યો, જાપાન દિલ્હી, ભારત મોસ્કો, રશિયા ન્યૂયોર્ક, અમેરિકા ટોક્યો, જાપાન દિલ્હી, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ’ (International Firefighter's Day) તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 મે 15 મે 4 મે 2 મે 10 મે 15 મે 4 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP