કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? A Five year sentence A night all blood is black Tomb of Sand The Children of Dynmont A Five year sentence A night all blood is black Tomb of Sand The Children of Dynmont ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? એરપોર્ટ દરિયાઈ બંદર ઘઉંનું બિયારણ બાંગ્લાદેશનો નેશનલ હાઈવે એરપોર્ટ દરિયાઈ બંદર ઘઉંનું બિયારણ બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મહાનિદેશક (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? તેદ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ માર્ગરેટ ચાન ક્રિસ્ટાલિના જોર્જીવા ક્યુ ડોંગ્યુ તેદ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ માર્ગરેટ ચાન ક્રિસ્ટાલિના જોર્જીવા ક્યુ ડોંગ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન USA ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો ? શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP