ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___

સંસદના 2/3 બહુમત
સાધારણ બહુમત
આપેલ તમામ
સંસદના વિશિષ્ટ બહુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

એક પણ નહીં
અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
બંધારણના ભાગ -3
બંધારણના ભાગ -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ?

અનુચ્છેદ-4
અનુચ્છેદ-3
અનુચ્છેદ-2
અનુચ્છેદ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP