ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ?

સોમપુરા
ભીલ
ક્ષત્રિય
વૈશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
ગોવિંદગુરુ યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

ડાહ્યાભાઈ ધોળશાજી
નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP