ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? રાઠવા મીના ગરાસીયા ધોડિયા રાઠવા મીના ગરાસીયા ધોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? ઇન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ઇન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? ગૌડિયા પ્રણાલી વારકરી પ્રણાલી રસિક પ્રણાલી સખી પ્રણાલી ગૌડિયા પ્રણાલી વારકરી પ્રણાલી રસિક પ્રણાલી સખી પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP