GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં વ્યાપારી બેંકો વ્યાપકપણે બે માપદંડોને આધારે વર્ગીકૃત થાય છે : વૈધાનિક અને માલીકી. નીચેનામાંથી આ સંબંધિત સાચો જવાબ પસંદ કરો. માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે. માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે. માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેની માહિતી ધ્યાનમાં લો.(I) મુખ્ય બેંકની યોજનાનો વિચાર રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલના ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ દ્વારા ઓક્ટોબર 1969માં શરૂ કરવામાં આવેલ હતો.(II) ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પર્યાપ્ત બેંકિંગ અને ક્રેડિટ માળખું ઊભું કરવા અને યોજના અને કાર્યક્રમોના વિકાસ માટે વિસ્તારને દત્તક લેવાનો અભિગમ હોવો જોઈએ.(III) સુખમોય ચક્રવર્તી સમિતિ દ્વારા આ વિચારને બાદમાં સમર્થન મળ્યું હતું.ઉપરની માહિતીને આધારે સાચો જવાબ પસંદ કરો. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) અને (II) સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.(I) વ્યાજના વિભેદક દરની યોજના(II) ક્રેડિટ અધિકૃતતા યોજના (III) રોજગારલક્ષી યોજનાઓ (IV) લઘુમતી સમુદાયને એડવાન્સ (I), (II), (III), (IV) (II), (I), (III), (IV) (IV), (III), (II), (I) (III), (I), (IV), (II) (I), (II), (III), (IV) (II), (I), (III), (IV) (IV), (III), (II), (I) (III), (I), (IV), (II) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) વેપારી બેંકો અને સહકારી બેંકોના તફાવત અને સમાનતાના સંદર્ભમાં નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો. વેપારી બેંકો અને સહકારી બેંકો બંને બેકિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા સંચાલિત છે. સહકારી બેંકો એ જોઈન્ટ સ્ટોક બેંકો છે. જ્યારે વેપારી બેંકો નથી વેપારી બેંકો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં દેખાય છે, જ્યારે સહકારી બેંકો માત્ર ખાનગી ક્ષેત્રમાં હોય છે. વેપારી બેંકો ભારતીય રિઝર્વ બેંકના સીધા અંકુશમાં હોય છે, જ્યારે સહકારી બેંકી સહકારી સમાજના રજીસ્ટ્રાર દ્વારા સ્થાપિત નિયમોને આધીન છે. વેપારી બેંકો અને સહકારી બેંકો બંને બેકિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા સંચાલિત છે. સહકારી બેંકો એ જોઈન્ટ સ્ટોક બેંકો છે. જ્યારે વેપારી બેંકો નથી વેપારી બેંકો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં દેખાય છે, જ્યારે સહકારી બેંકો માત્ર ખાનગી ક્ષેત્રમાં હોય છે. વેપારી બેંકો ભારતીય રિઝર્વ બેંકના સીધા અંકુશમાં હોય છે, જ્યારે સહકારી બેંકી સહકારી સમાજના રજીસ્ટ્રાર દ્વારા સ્થાપિત નિયમોને આધીન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય ગ્રામીણ બેંકની સંદર્ભમાં સાચો જવાબ પસંદ કરો. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1975માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ અખિલ ભારતીય ગ્રામીણ ક્રેડિટ સર્વે સમિતિ દ્વારા કરવામાં આવી હતી. 'ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 'દાંતાવાલા સમિતિ' દ્વારા 1978 માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 1972 માં પ્રકાશિત બેંકિંગ કમીશન રિપોર્ટમાં કરવામાં આવેલ હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1975માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ અખિલ ભારતીય ગ્રામીણ ક્રેડિટ સર્વે સમિતિ દ્વારા કરવામાં આવી હતી. 'ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 'દાંતાવાલા સમિતિ' દ્વારા 1978 માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 1972 માં પ્રકાશિત બેંકિંગ કમીશન રિપોર્ટમાં કરવામાં આવેલ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP