GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે. I, II અને III માત્ર I અને II માત્ર I આપેલ પૈકી એક પણ નહીં I, II અને III માત્ર I અને II માત્ર I આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે. માત્ર II સાચું છે. I અને II બંને સાચાં છે. I અને II બંનેમાંથી એકપણ નહીં માત્ર I સાચું છે. માત્ર II સાચું છે. I અને II બંને સાચાં છે. I અને II બંનેમાંથી એકપણ નહીં માત્ર I સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ? પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું આપેલ પૈકી એક પણ નહીં પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું આપેલ પૈકી એક પણ નહીં પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ?(I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક.(II) બેંક ચાર્જિસ. (III) બેંકે જમા કરેલ વ્યાજ.(IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે (II) અને (III) (I), (II) અને (IV) (I) અને (II) (II), (III) અને (IV) (II) અને (III) (I), (II) અને (IV) (I) અને (II) (II), (III) અને (IV) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો કાચાં સરવૈયાની તૈયારીના સંદર્ભમાં સાચું / સાચાં છે ?(I) કાચું સરવૈયું તૈયાર કરવાની પ્રથમ રીત ‘સરવાળા' પધ્ધતિ છે, આ રીતમાં પ્રત્યેક ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવામાં આવે છે.(II) કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી રીત ‘બાકીઓની પધ્ધતિ’ છે, આ રીતમાં કાચી બાકીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર (I) માત્ર (II) (I) અને (II) બંને (I) અને (II) બંનેમાંથી એકપણ નહી માત્ર (I) માત્ર (II) (I) અને (II) બંને (I) અને (II) બંનેમાંથી એકપણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP