GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ? મામા ભત્રીજો ભત્રીજી કાકા મામા ભત્રીજો ભત્રીજી કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 30 મિનિટ ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળી 35 મિનિટ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે ? પશ્ચિમ - 45 મીટર પૂર્વ - 45 મીટર પૂર્વ - 30 મીટર આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ - 45 મીટર પૂર્વ - 45 મીટર પૂર્વ - 30 મીટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) K એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે S તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે ? 90 75 100 85 90 75 100 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ? આપેલ પૈકી એક પણ નહીં 6:3:2 9:6:4 6:4:3 આપેલ પૈકી એક પણ નહીં 6:3:2 9:6:4 6:4:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચે આપેલા વિકલ્પોમાંથી વિષમ જૂથ કયું છે ? 9 :: 648 7 :: 287 5 :: 100 6 :: 180 9 :: 648 7 :: 287 5 :: 100 6 :: 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP