GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો.

કારણવાચક સંયોજક
વિરોધવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
પર્યાયવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.
(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા.

વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે
વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે
વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે
બંને વિધાન (1) અને (2)ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ?

ખાસ ન્યાયાધીશોની નિમણૂક
અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ
વ્યાખ્યા
ગુના અને શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP