GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145માં પેટા કલમ (1)માં ખંડ 7 ને બદલીને કઈ બાબત મૂકવામાં આવેલી છે ?(1) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ માટેની સમિતિ (2) મહિલા, બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિ (૩)વન અને પર્યાવરણ સુરક્ષા સમિતિ(4) સામાજિક ન્યાય સમિતિ 1 અને 4 2 અને 3 1 અને 2 3 અને 4 1 અને 4 2 અને 3 1 અને 2 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તાલુકા પંચાયતની રચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચૂંટાવા જોઈશે.(2)તાલુકા પંચાયતના પ્રમુખને, તાલુકાના લાયકાત ધરાવતા મતદારો ચૂંટે છે. બંને વાક્યો યોગ્ય નથી. બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય નથી. બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ગળે પાણી ન પડવા દેવું આઘાત લાગવો ત્રાસ ગુજારવો તરસ છીપવા ન દેવી હર્ષ થવો આઘાત લાગવો ત્રાસ ગુજારવો તરસ છીપવા ન દેવી હર્ષ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) If you ___ come to Mumbai, don’t forget ___ me. ever, to call never, call always, calling ever, called ever, to call never, call always, calling ever, called ANSWER DOWNLOAD GUJARATI MCQ APP