GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયતની રચના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ? (1) ગામના લાયકાત મતદારો ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે. (2) દરેક ગ્રામ પંચાયતને સરપંચ/ઉપસરપંચ હોય છે. 3) ગામના લોકો સરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે. (4) ગામના લોકો ઉપસરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે.