GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ-241 આર્ટિકલ-352 આર્ટિકલ-340 આર્ટિકલ-251 આર્ટિકલ-241 આર્ટિકલ-352 આર્ટિકલ-340 આર્ટિકલ-251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Raju, carry ___ my orders without arguments. out off on away out off on away ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19મો દિવસ ક્યો હોય ? શુક્રવાર સોમવાર રવિવાર બુધવાર શુક્રવાર સોમવાર રવિવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP