GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ-251
આર્ટિકલ-352
આર્ટિકલ-241
આર્ટિકલ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.

વાંસ
લાયકેન
પામવૃક્ષ
સાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) રાજેશ વ્યાસ
(b) મુકુન્દરાય પટ્ટણી
(c) રમણભાઈ નીલકંઠ
(d) ડાહ્યાભાઈ દેરાસરી
(1) મિસ્કિન
(2) મકરંદ
(3) બુલબુલ
(4) પારાશર્ય

b-2, a-4, c-1, d-3
a-2, d-3, b-4, c-1
c-2, b-4, d-3, a-1
d-1, c-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP