GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 દસ વર્ષ પહેલાં માણસ Aની ઉંમર, માગ઼સ B કરતાં અડધી હતી. જો હાલમાં તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હોય, તો તેઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય ? 35 વર્ષ 8 વર્ષ 45 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 8 વર્ષ 45 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ? તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કેડિયું કટિમેખલા સલવટ પલવટ કેડિયું કટિમેખલા સલવટ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં હિસાબી ધોરણો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંખ્યા 9n -1, ∀n ≥ 1 એ ___ છે. બેકી આપેલ પૈકી એક પણ નહીં એકી અવિભાજ્ય બેકી આપેલ પૈકી એક પણ નહીં એકી અવિભાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP