GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નાણાંની માંગ સંપૂર્ણપણે વ્યાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ? આડી રેખા ઋણ ઢાળ ઊભી રેખા ધન ઢાળ આડી રેખા ઋણ ઢાળ ઊભી રેખા ધન ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ? લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___ મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP