GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના કરને ધ્યાનમાં લો :
1. કોર્પોરેશન વેરો, 2. કસ્ટમ ડ્યૂટી, 3. સંપત્તિ વેરો, 4. આબકારી વેરો.
ઉપરના પૈકી કયા પરોક્ષ કર છે ?

2 અને 4
ફક્ત 1
1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સપ્ટેમ્બર દરમિયાન રમેશે રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો.

રૂ.54,000
રૂ.24,000
રૂ.26,000
રૂ.42,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે ?

નાણાં પંચ
નીતિ આયોગ
જીએસટી કાઉન્સિલ
કેન્દ્ર અને રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP