GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કટિમેખલા પલવટ કેડિયું સલવટ કટિમેખલા પલવટ કેડિયું સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઈષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય ? આપેલ પૈકી એક પણ નહીં ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય આપેલ પૈકી એક પણ નહીં ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABCDમાં (A→Z=1→26) મુજબ જોતાં J–B = H, P-L = D અને X-Q = G હોય, તો M-D = ___ I V E O I V E O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે. ટૂંકાગાળાની મિલક્તો સ્થિર મિલકતો આપેલ પૈકી એક પણ નહીં લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલક્તો સ્થિર મિલકતો આપેલ પૈકી એક પણ નહીં લાંબાગાળાની મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ? તુલનાત્મક પત્રકો રોકડ પ્રવાહ પત્રક હિસાબી ગુણોત્તર સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો રોકડ પ્રવાહ પત્રક હિસાબી ગુણોત્તર સામાન્ય માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___ આપેલ પૈકી એક પણ નહીં 0.078 0.0625 0.342 આપેલ પૈકી એક પણ નહીં 0.078 0.0625 0.342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP