Gujarat Police Constable Practice MCQ Part - 3
”મધુબન ડેમ" કઇ નદી પર અને કયા જિલ્લામા આવેલ છે ?

વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર
દમણ ગંગા-વલસાડ
ઉબેણ-જુનાગઢ
ભાદર-રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી
કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી
ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી
ભદ્રનો કિલ્લો - એહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP