Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી
કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી
ભદ્રનો કિલ્લો - એહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન 'વેલી ઓફ ફલાવર્સ' આવેલ છે ?

હિમાચલપ્રદેશ
કેરળ
ઉત્તરાખંડ
જમ્મુ-કશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક માણસ દર ચોરસ મીટરે 700ના દરે રૂ. 79,200નો વર્તુળાકાર જમીનનો પ્લોટ ખરીદે છે. પ્લોટની ત્રિજ્યા શોધો.

4 મીટર
5 મીટર
11 મીટર
6 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP