Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ? રૂ. 15.5 રૂ. 12.5 રૂ. 15 રૂ. 16.5 રૂ. 15.5 રૂ. 12.5 રૂ. 15 રૂ. 16.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 9856 લીટર 98560 લીટર 98.56 લીટર 985.6 લીટર 9856 લીટર 98560 લીટર 98.56 લીટર 985.6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પૂરુ કરે છે જો તેજ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પૂરુ કરવુ હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ. 10 15 18 12 10 15 18 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ∆ABC માં m∠A = 30°, m∠B = 40° હોય તો ∆ABC માં સૌથી મોટી બાજુ શોધો. AB BC બધી બાજુ સરખી હશે AC AB BC બધી બાજુ સરખી હશે AC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP