Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ?

ચાર્ટર એક્ટ-1853
ચાર્ટર એક્ટ-1813
ચાર્ટર એક્ટ-1833
પિટનો ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રઘુવીર ચૌધરી
રમેશ પારેખ
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP