Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિધાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિધાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 2 10 14 4 2 10 14 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. પીતામ્બર પટેલ રાવજી પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ રાવજી પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? નર્મદા ગંગા સતલુજ કૃષ્ણા નર્મદા ગંગા સતલુજ કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 625 ના 20% ના 20% = ___ 125 25 75 225 125 25 75 225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP