Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ખેડા અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક સમાજલક્ષી મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ વારસો નિર્જીવ અનુવંશ સજીવ વારસો નિર્જીવ અનુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP