Talati Practice MCQ Part - 2 ક્રિયાવિશેષણ જણાવો : "રમતી વખતે તે એકાએક બેસી ગયો” તે બેસી વખતે એકાએક તે બેસી વખતે એકાએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન-C વિટામિન-A વિટામિન-D વિટામિન-B વિટામિન-C વિટામિન-A વિટામિન-D વિટામિન-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે. 1/2 1/4 3/8 1/8 1/2 1/4 3/8 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? ટેફલોન રોલ્ડ ગોલ્ડ પોલિએમાઈડ ઝીંક ફોસ્ફાઈડ ટેફલોન રોલ્ડ ગોલ્ડ પોલિએમાઈડ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ? મેલીટીન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન મેલીટીન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP