Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-A
વિટામિન-D
વિટામિન-B
વિટામિન-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગર્દાની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે ?

કચ્છ
અરવલ્લી
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
40%
44%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ?

આણંદ
નવસારી
લુણેજ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP