Talati Practice MCQ Part - 5 નશ : લોહી :: ? : શાહી કલમ પદાર્થ કેમિકલ પેન્સિલ કલમ પદાર્થ કેમિકલ પેન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કયા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? બનાસકાંઠા કચ્છ જામનગર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ જામનગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ? અમૃત ઘાયલ ન્હાનાલાલ ધીરો જ્યોતિન્દ્ર દવે અમૃત ઘાયલ ન્હાનાલાલ ધીરો જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 x² - 3x - 18 ના અવયવ ક્યાં છે ? (x + 6) (x – 3) (x – 6) (x – 3) (x - 9) (x + 2) (x - 6) (x + 3) (x + 6) (x – 3) (x – 6) (x – 3) (x - 9) (x + 2) (x - 6) (x + 3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ટંકારા કઈ નદીના કિનારે વસેલું છે ? મચ્છુ ડેમી ભાદર ઉતાવળી મચ્છુ ડેમી ભાદર ઉતાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP