Talati Practice MCQ Part - 5
હરિગીત છંદનું ઉદાહરણ શોધીને દર્શાવો.

દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિમી બાળ રાજી
સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે
ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

950
980
1140
890

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP