Talati Practice MCQ Part - 7 ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં A ખેલાડી, B ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે અને B ખેલાડી તે દોડ સ્પર્ધામાં જ C ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે તો A ખેલાડી, C ખેલાડીને કેટલા મીટરથી હરાવી શકે ? 11 8 19 27 11 8 19 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? રાવી નદી તીસ્તા નદી બિયાસ નદી ઝેલમ નદી રાવી નદી તીસ્તા નદી બિયાસ નદી ઝેલમ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઈટ જમીન આવેલી છે જે શેની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ? કાજુ કેરી બદામ સીતાફળ કાજુ કેરી બદામ સીતાફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોમ્પ્યુટરમાં મેમરી કેટલા પ્રકારની હોય છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ? રમેશચંદ્ર દત્ત મહર્ષિ અરવિંદ મલ્હારરાવ સર ટી.માધવરાવ રમેશચંદ્ર દત્ત મહર્ષિ અરવિંદ મલ્હારરાવ સર ટી.માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP