Talati Practice MCQ Part - 7 IMFનું ગઠન કયા વર્ષે થયું હતું ? 1945 1946 1944 1947 1945 1946 1944 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો. 78 કિ.મી. 97 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. 78 કિ.મી. 97 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? આપેલ પૈકી એક પણ નહીં નિભાવની અભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની અભાવની સમભાવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 “20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 C (1) 243 E (1) 243 D (2) 243 B (2) 243 C (1) 243 E (1) 243 D (2) 243 B (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 6.25% 1.25% 93.75% 50% 6.25% 1.25% 93.75% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP