GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) એક સાંકેતિક ભાષામાં જો '0' ને 'E' તરીકે લખવામાં આવતું હોય અને A ને C, M ને I, S ને O, N ને P, E ને M, I ને A, P ને N, C ને S તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં COMPANIES કેવી રીતે લખાય ? SMINCPAMO SEIACPAMO SEINCPAMO SEINCPMIO SMINCPAMO SEIACPAMO SEINCPAMO SEINCPMIO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિશેષણ શોધો : તેને કડક ચા પીવાની ઈચ્છા છે. છે ચા કડક તેને છે ચા કડક તેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ? આરજીનીન (Arginine) પ્રોલીન (Proline) મીથયોનીન (Methionine) લાયસીન (Lysine) આરજીનીન (Arginine) પ્રોલીન (Proline) મીથયોનીન (Methionine) લાયસીન (Lysine) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : હતાં જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. હરિણી શિખરિણી હરિગીત પૃથ્વી હરિણી શિખરિણી હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ the task, she ___ a while. Completing, rested She completed, rest Having completed, rest Having completed, rested Completing, rested She completed, rest Having completed, rest Having completed, rested ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Please ___ and ___ some water. seat, bring sits, bring set, take be seated, have seat, bring sits, bring set, take be seated, have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP