ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો. NC Vm-1 Vm As NC Vm-1 Vm As ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ પરિમાણરહિત છે ? ખૂણો ગુપ્તઉષ્મા ઘનતા પ્રતિબળ ખૂણો ગુપ્તઉષ્મા ઘનતા પ્રતિબળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે સાચું છે ? (જ્યાં, v = અંતિમ વેગ, v0 =પ્રારંભિક વેગ, a = પ્રવેગ, W = કાર્ય અને d = સ્થાનાંતર છે.) v = v0 + at² F = W/d d = v²/2at d = v²-v0² / 2a² v = v0 + at² F = W/d d = v²/2at d = v²-v0² / 2a² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ? દળ સમય લંબાઈ કાર્ય દળ સમય લંબાઈ કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય. આઠ ગણો ત્રણ ગણો ચાર ગણો બમણો આઠ ગણો ત્રણ ગણો ચાર ગણો બમણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP