સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √0.1 અને √0.001 નો ગુણોત્તર મધ્યક શોધો. √0.0001 √0.1 1 √0.01 √0.0001 √0.1 1 √0.01 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 6 10 8 12 6 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બન્ને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. તે સંખ્યા ___ છે. 70 17 71 18 70 17 71 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 81 69 79 59 81 69 79 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 24 36 12 144 24 36 12 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક હેકટર એટલે કેટલા ચોરસ મીટર થાય ? 10000 1000 100 100000 10000 1000 100 100000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP