GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 10,000 1000 10 100 10,000 1000 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 5675 રૂ. 6975 રૂ. 5600 રૂ. 4890 રૂ. 5675 રૂ. 6975 રૂ. 5600 રૂ. 4890 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The teachers dicussed several ___ issues ___ the Education Minister. pedagogy, in educate, at education, with pedagogical, with pedagogy, in educate, at education, with pedagogical, with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? દાડમ જમરૂખ બોર ચીકુ દાડમ જમરૂખ બોર ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સર્ટીફાઈડ બીજની ટેગનો રંગ કયો હોય છે ? સફેદ ભૂરો કાળો લીલો સફેદ ભૂરો કાળો લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP