કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-04 (EOS-04) માટે મોનોલિથિક માઈક્રોવેવ ઈન્ટગ્રેટેડ સર્કિટ (MMIC) વિકસિત કરી ? HAL DRDO ISRO BDL HAL DRDO ISRO BDL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2022મી બિમ્સટેક (BIMSTEC) શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ભારત મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ? હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કલાઈ આશ્વાસન ક્યા ક્રિકેટરની આત્મકથા છે ? અજીત વાડેકર દિલિપ વેંગસરકર સુનીલ ગાવસ્કર જી.આર.વિશ્વનાથ અજીત વાડેકર દિલિપ વેંગસરકર સુનીલ ગાવસ્કર જી.આર.વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે DRDOના ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન કોમ્પલેકસનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ વિશાખાપટ્ટનમ અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP