Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6.0 10/6 6/10 -0.6 6.0 10/6 6/10 -0.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ? મહિલા બેંક સરસ્વતી બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ નર્મદા બોન્ડ મહિલા બેંક સરસ્વતી બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ નર્મદા બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 750 75 325 3750 750 75 325 3750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ? સંપ્રદાયવાદ ફાસીવાદ આતંકવાદ જ્ઞાતિવાદ સંપ્રદાયવાદ ફાસીવાદ આતંકવાદ જ્ઞાતિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ક્યા શબ્દનું લિગપરિવર્તન શક્ય નથી ? ચોટલો પુત્ર નાગ પગ ચોટલો પુત્ર નાગ પગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP