Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 0.6 ને p/q સ્વરૂપમાં ___ લખાય. 6/10 9/6 6/9 10/6 6/10 9/6 6/9 10/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો શબ્દ - અવિકારી વિશ્લેષણ છે ? ચતુર સારી મીઠું સસ્તી ચતુર સારી મીઠું સસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG નું આખું નામ શું છે ? Controller and Auditor General Chief Auditor General Central Auditor General Controller of Accounts General Controller and Auditor General Chief Auditor General Central Auditor General Controller of Accounts General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. 7 -1 1 -7 7 -1 1 -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજયની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ? વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ડોલોમાઈટ જસત અકીક ચિરોડી ડોલોમાઈટ જસત અકીક ચિરોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP