GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 0.96, 1.28 અને 0.84 નો લ.સા.અ કેટલો થશે ? 64.32 આપેલ પૈકી કોઈ નહીં 57.76 26.88 64.32 આપેલ પૈકી કોઈ નહીં 57.76 26.88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.2. લેસર હિરામાં પણ કાણાં પાડી શકે છે.3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) COVAX રસી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. સંયુક્ત રાષ્ટ્રો રસી પહેલ હેઠળ ઘાના ૨સી મેળવનાર પ્રથમ દેશ બન્યું છે.2. ઘાના ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાયેલી એસ્ટ્રાજેનીકા (AstraZeneca) રસીના 6 લાખ ડોઝ મેળવશે.3. 90 થી વધારે ઓછી અને મધ્યમ આવક દેશોએ સંયુક્ત રાષ્ટ્રો સમર્થિત COVAX કાર્યક્રમ માટે સહી કરી છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ત્રણ અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 108.6 107.4 106.6 109.8 108.6 107.4 106.6 109.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં ભારતીય રીઝર્વ બેંકે (RBI) ___ બેંકને ત્વરીત સુધારાત્મક પગલાં (Prompt Corrective Action) (PCA) માંથી દૂર કરી છે. ઉજ્જીવન લક્ષ્મી વિલાસ બેંક IDBI IDFC ઉજ્જીવન લક્ષ્મી વિલાસ બેંક IDBI IDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?1. વડોદરા 2. લીમડી 3. ભાવનગર 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP