• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ?

ફિબોનાકી
સમાંતર
વિષમ
ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
3² × 3⁴ = 3? તો ? = ___ છે.

8
2
6
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ?

450
300
50
9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો 3x² - 4x + 1 ની ન્યૂનત્તમ કિંમત કેટલી હશે ?

0(zero)
-1/3
1/3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતાં પરિણામ 36 મળે તો તે સંખ્યા ?

729
√2
4
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.

21
7
5
6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US