શ્રેણી
1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ..... તે કયા પ્રકારની શ્રેણી છે ?

ગુણોત્તર
વિષમ
સમાંતર
ફિબોનાકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શ્રેણી
ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો.

ar, a, a/r
a, a/r, ar
a/r, a, ar
a/r², ar, ar²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP