કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ?

કિરોન પોલાર્ડ
ક્રિસ ગેલ
હેનરી નિકોલ્સ
માર્ટીન ગુપ્ટિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ?

પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ?

પ્રોજેક્ટ 24
પ્રોજેક્ટ 75
પ્રોજેક્ટ 27
પ્રોજેક્ટ 21 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા વિભાગ / સંસ્થાએ પ્રોજેક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ (પ્રિજમ - PRISM) શરૂ કર્યું છે ?

ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટયૂટ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન
સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

બેંગલુરુ
ભૂવનેશ્વર
અમદાવાદ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP