GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ આપવામાં આવે છે ? ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ? 30 31 32 26 30 31 32 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો 18 ફેબ્રુવારી 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુવારી 2007 એ ક્યો વાર. હોય ? રવિ બુધ મંગળ સોમ રવિ બુધ મંગળ સોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ-251 આર્ટિકલ-352 આર્ટિકલ-241 આર્ટિકલ-340 આર્ટિકલ-251 આર્ટિકલ-352 આર્ટિકલ-241 આર્ટિકલ-340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) માલપુર (b) ભામર(c) ધાનપુર(d) કલ્યાણપૂર (e) સાગબારા (1) બનાસકાંઠા જિલ્લો (2) દેભૂમિદ્રારકા જિલ્લો(3) અરવલ્લી જિલ્લો (4) નર્મદા જિલ્લો(5) દાહોદ જિલ્લો e-1, c-5, a-4, b-2, d-3 d-2, b-1, a-3, e-4, c-5 c-1, d-2, b-5, a-3, e-4 a-3, c-5, d-2, e-1, b-4 e-1, c-5, a-4, b-2, d-3 d-2, b-1, a-3, e-4, c-5 c-1, d-2, b-5, a-3, e-4 a-3, c-5, d-2, e-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં Text પ્રકારની માહિતીનું પૂર્વનિર્ધારિત એલાઈન્મેન્ટ કયું હોય છે ? Right Left Justify Center Right Left Justify Center ANSWER DOWNLOAD GUJARATI MCQ APP