GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જીલ્લા પંચાયત સભ્ય પોતાના હોદ્દાની મુદત દરમ્યાન... (1)ગેરહાજરીની રજા મંજૂરી સિવાય જિલ્લામાંથી લાગલગાટ ત્રણ મહિના કરતા વધારે સમય ગેરહાજર રહે. (2) પંચાયતની રજા વગર લાગલગાટ ચાર બેઠકોમાં ગેરહાજર રહે. તો આ સંજોગોમાં તે સભ્ય તરીકે બંધ થાય છે. ઉપરોક્ત 1 અને 2 વાક્યો ચકાસો.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ?