GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?
1. ત્રૈલોક્યગંડ
2. સિધ્ધચક્રવર્તી
૩. બર્બરકજિષ્ણુ

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
મિથેન
નાઈટ્રોજન ડાયોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?

રૂ. 5,040
રૂ. 4,050
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 4,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે ?

રૂ. 1540
રૂ. 1440
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 1190

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP