કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે.
2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે.
4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ?

ઈન્ટેલ
ફેસબુક
ગૂગલ
માઈક્રોસોફટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કંઈ કંપનીએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ આપવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) સાથે ભાગીદારી કરી ?

જિયો
એરટેલ
VI
BSNL

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP