PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. (2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. (3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.
PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો. (2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. (3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે. (4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. સૌથી ટૂંકો કોણ છે ?